OnePlus 13R ભારતમાં 7 જાન્યુઆરીએ લોન્ચ થશે, જાણો તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન.
OnePlus 13 ભારતમાં લોન્ચ તારીખ 7 જાન્યુઆરી, 2025 છે. આ ફોનની સાથે કંપની ભારતમાં OnePlus 13R પણ લોન્ચ કરશે. OnePlus 13 પહેલેથી જ ચીનમાં ઉપલબ્ધ છે પરંતુ OnePlus 13R એ સંપૂર્ણપણે નવો મોબાઇલ છે જે ભારતમાં સૌપ્રથમ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં માત્ર ભારતીય મોબાઈલ યુઝર્સ જ નહીં પરંતુ દુનિયાભરના ટેક લવર્સ તેના…