Heritage Spirit Scrambler: મોટર શોમાં જોવા મળી રેનો ઈલેક્ટ્રિક બાઈકની એક ઝલક, કાર ઉત્પાદક કંપનીના ટુ-વ્હીલરની ખાસિયત
Heritage Spirit Scrambler: ફ્રેન્ચ કાર મેન્યુફેક્ચરિંગ કંપની રેનોએ તાજેતરમાં મોટર શોમાં નવી બાઇક હેરિટેજ સ્પિરિટ સ્ક્રેમ્બલરનું પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ મૉડલ રેનોના બ્રાન્ડ નેમ હેઠળ વેચવામાં આવશે નહીં. રેનોએ પેરિસ મોટર શોમાં ઇલેક્ટ્રિક બાઇક કોન્સેપ્ટનું પ્રદર્શન કર્યું: રેનો વિશ્વભરમાં તેની ઉચ્ચ ગુણવત્તાવાળી કાર માટે જાણીતી છે. ભારતમાં પણ રેનો કાર ખૂબ જ લોકપ્રિય છે,…