Tata Motors Price Cut: Nexon, Safari સહિતના આ વાહનો 2 લાખ રૂપિયા સુધી સસ્તા થયા, 31 ઓક્ટોબર સુધી ઓફર
Tata Motors Festival Offers: ટાટા મોટર્સના વાહનો પર મોટી બચત કરવાની તક છે. ફેસ્ટિવ સીઝન દરમિયાન કંપની તેની કાર પર 2.05 લાખ રૂપિયા સુધીની ઑફર્સ આપી રહી છે. કિંમતમાં ઘટાડા અને એક્સચેન્જ ઑફર્સ સાથે, ટાટા મોટર્સના ઘણા લોકપ્રિય વાહનો એકદમ પરવડે તેવા બની ગયા છે. કંપની તેના પેટ્રોલ, ડીઝલ અને CNG વાહનો પર ખાસ ઑફર્સ…