iPhone 16 Pro MAX ક્યારે લોન્ચ થશે? ડિસ્પ્લેથી લઈને કેમેરા સુધીની સંપૂર્ણ વિગતો જાણો
ભારતમાં iPhone 16 Pro MAX કિંમતઃ Apple iPhone 16 સિરીઝ સપ્ટેમ્બર 2024માં લોન્ચ થઈ શકે છે. આ સિરીઝમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max સામેલ હશે. iPhone 16 સિરીઝઃ Apple દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેની નવી iPhone સિરીઝ લૉન્ચ કરે છે. આ વર્ષે એટલે કે 2024માં Apple iPhone…