SBI Interest Rates: આ SBI લોન થઈ છે મોંઘી, આજથી વ્યાજ દરમાં વધારો લાગુ, નવા દરો તપાસો
SBI Interest Rates Hike: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની કેટલીક લોનના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. વધેલા દરો 15 નવેમ્બર, 2024થી અમલમાં આવ્યા છે. SBI વ્યાજ દરોમાં વધારો: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના લોનના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે, જે 15 નવેમ્બર, 2024 થી અમલમાં આવ્યો છે. MCLR આધારિત લોન લેનારા ગ્રાહકોએ હવે…