World Malaria Day: ભારતમાં મેલેરિયા નાબૂદી પ્રોજેક્ટનો છેલ્લો તબક્કો આજથી શરૂ, 28 રાજ્યો રોગમુક્ત થશે
World Malaria Day ભારતમાં 2022 માં મેલેરિયાના 33.8 લાખ કેસ અને 5,511 મૃત્યુ નોંધાયા છે, જે 2021 ની સરખામણીમાં કેસોમાં 30% ઘટાડો અને મૃત્યુમાં 34% છે. 2017 ની તુલનામાં, દર્દીઓમાં 49% અને મૃત્યુમાં 50.5% ઘટાડો થયો છે. દેશના 12 રાજ્યોને મેલેરિયા મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર મચ્છરો સામે વ્યાપક અભિયાન ચલાવવા જઈ રહી છે. તે…