panchayat-3-makers-promote-jitendra-kumar-web-series-in-unique-way-view-photos

Panchayat 3: ‘પંચાયત’ મીઠાઈ સહિતની અનેક પ્રોડક્ટ્સ બજારમાં આવી! મેકર્સને પ્રમોશનની અનોખી રીત મળી

Panchayat 3 Promotion: નિર્માતાઓએ પ્રાઇમ વીડિયોની વેબ સિરીઝ ‘પંચાયત 3’ને પ્રમોટ કરવા માટે એક રસપ્રદ રીત શોધી કાઢી છે. નિર્માતાઓએ રસ્તાઓ પર પોસ્ટર લગાવ્યા છે અને તેના પર લખેલા ખાસ કેપ્શન લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોની બહુપ્રતિક્ષિત વેબ સિરીઝ ‘પંચાયત 3’ની ચર્ચા સર્વત્ર જોરશોરથી થઈ રહી છે. પહેલી અને બીજી…

Read More