images 2 OnePlus 13R

Axis Bank Q4 results highlights: રૂ. 7,130 કરોડનો નફો; ડિવિડન્ડ, રૂ. 55,000 કરોડ ભંડોળ ઊભું કરવાની જાહેરાત કરી

Axis Bank Q4 results highlights: એક્સિસ બેંકના બોર્ડે આગામી 30મી વાર્ષિક સામાન્ય સભામાં બેંકના સભ્યોની મંજૂરીને આધીન, ઇક્વિટી શેર દીઠ રૂ 1ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી. એક્સિસ બેન્ક Q4 કમાણી: એક્સિસ બેન્કે ગુરુવારે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 7.129.67 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેની સરખામણીમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6,071.10 કરોડનો નફો (up 17 per…

Read More