Tips To Avoid Food Poisoning During Diwali:0. દિવાળી દરમિયાન ફૂડ પોઈઝનિંગ અને અતિશય આહારથી કેવી રીતે બચવું?
દિવાળીના તહેવાર દરમિયાન સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો, પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જાણો કેવી રીતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે અતિશય આહાર અને ફૂડ પોઈઝનિંગથી બચી શકો છો. How to Avoid Food Poisoning: દિવાળી પર સ્વાદિષ્ટ ફૂડની સિઝન ચાલુ રહે છે, પરંતુ વધુ પડતું ખાવું, ફૂડ પોઈઝનિંગ અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ…