Telecom Department: 28,200 મોબાઈલ બ્લોક કરવાની સૂચના, કંપનીઓને 20 લાખ ફોન કનેક્શન ચેક કરવા કહ્યું
Telecom Department: ચક્ષુ પોર્ટલની શરૂઆતથી, શંકાસ્પદ એસએમએસ મોકલવામાં સામેલ 52 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે જ્યારે દેશભરમાં 348 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે અને 10,834 શંકાસ્પદ મોબાઈલ નંબરો પુનઃ ચકાસણી માટે માર્ક કરવામાં આવ્યા છે. દૂરસંચાર વિભાગ, ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ સાયબર ગુનાઓ અને નાણાકીય છેતરપિંડીઓમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે સાથે મળીને…