અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2 એ બોક્સ ઓફિસ પર હિટ કરતા પહેલા 900 કરોડ રૂપિયાની કમાણી કરી હતી! જાણો ફિલ્મ રિલીઝ પહેલા કેવી રીતે કમાણી કરે છે?
Pushpa 2: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ પુષ્પા 2ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી લીધી છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે રિલીઝ પહેલા ફિલ્મો કેવી રીતે કમાણી કરે છે? અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ…