Royal Enfield Classic 350 vs Bullet 350: ક્લાસિક અને બુલેટ વચ્ચે કોણ સારું છે? કિંમત, ફીચર્સ અને એન્જિન જોઈને નક્કી કરો
Royal Enfield Classic 350 vs Bullet 350: જો તમે રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અથવા બુલેટ 350 ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે બંને બાઇકની કિંમત, ફીચર્સ અને એન્જિન જોયા પછી નિર્ણય લઈ શકો છો. Royal Enfield Classic 350 vs Bullet 350: Royal Enfield એ તેની સૌથી વધુ વેચાતી બાઇક Classic 350ને નવા અવતારમાં રજૂ…