PM Surya Ghar Muft Bijli Yojana 2024 : સરકાર દર મહિને 300 યુનિટ મફત વીજળી આપશે, અહીંથી ઓનલાઇન અરજી કરો
PM Surya Ghar Muft Bijli Yojana 2024: મિત્રો, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌર ઉર્જા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનું નામ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના છે. આ યોજના દ્વારા લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ યોજના…