![PM Awas Yojana શું છે? કોણ કરી શકે છે અરજી, જાણો કેવી રીતે કરી શકાય ઘરે બેઠા અરજી PM Awas Yojana](https://i0.wp.com/news18gujarati.in/wp-content/uploads/2024/06/Pradhan_Mantri_Awas_Yojana-Urban_PMAY-U_logo.jpg?resize=600%2C400&ssl=1)
PM Awas Yojana શું છે? કોણ કરી શકે છે અરજી, જાણો કેવી રીતે કરી શકાય ઘરે બેઠા અરજી
PM Awas Yojana Apply Online 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરવા માટેની પાત્રતા માપદંડો ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ મુજબ અરજદારની ઉંમર 70 વર્ષથી ઓછી હોવી જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના 2024) એ ભારત સરકારની એક યોજના છે. તેના દ્વારા શહેરો અને ગામડાઓમાં રહેતા ગરીબ અથવા આર્થિક રીતે નબળા…