‘એન્જલ ટેક્સ’ ( Angel tax)શું છે જે બજેટ 2024માં રદ કરવામાં આવ્યો હતો
Angel tax: આ વર્ષની શરૂઆતમાં, ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલ વચગાળાના બજેટમાં, સરકારે સ્ટાર્ટઅપ્સ અને સાર્વભૌમ સંપત્તિ અથવા પેન્શન ફંડ દ્વારા સમર્થિત રોકાણો માટે કર પ્રોત્સાહનો માર્ચ 2025 સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. Finance Minister નિર્મલા સીતારમને મંગળવારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને દેશમાં નવીનતાને ટેકો આપવા માટે એન્જલ ટેક્સને નાબૂદ કર્યો. “સરકારે સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારોના તમામ વર્ગો…