close up photo of taj mahal mausoleum

World Heritage Day: વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે 18 એપ્રિલે આગ્રાના તમામ સ્મારકોમાં મફત પ્રવેશ

World Heritage Day: વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવા માટે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ Archaeological Survey of India (ASI) આગરામાં તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સીકરી સહિત તમામ સંરક્ષિત સ્મારકો ખોલશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ 18 એપ્રિલે વિશ્વ ધરોહર દિવસની ઉજવણી માટે તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સીકરી સહિત આગરાના તમામ સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશની જાહેરાત…

Read More