72491120 9776890 SUV

Gujarat Namo Shree Yojana સગર્ભા સ્ત્રીઓ ને મળશે 12,000 ની સહાય 

Gujarat Namo Shree Yojana ગુજરાતના મુખ્યમંત્રીએ 02 ફેબ્રુઆરી 2024ના રોજ નમો શ્રી યોજના ગુજરાત 2024ની જાહેરાત કરી હતી. અને વર્ષ 2024-25 માટે રૂ. 750 કરોડનું બજેટ પસાર થયું. આ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને બાળ પોષણ માટે આર્થિક સહાય મળશે. આજના લેખમાં આપણે જાણીશું કે નમો શ્રી યોજના ગુજરાત 2024 હેઠળ કેટલી સહાય ઉપલબ્ધ છે? કેવી…

Read More