GSEB SSC Result 2024

Gujarat Board Result 2024: ગુજરાત બોર્ડ રિઝલ્ટ માટે વિદ્યાર્થીઓએ હજી થોડા દિવસ જોવી પડશે રાહ.

GSEB Gujarat Board Result 2024:– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) મે 2024 માં GSEB 10મું પરિણામ 2024 જાહેર કરે તેવી શક્યતા છે. GSEB સત્તાવાર વેબસાઇટ – gseb.org પર GSEB SSC પરિણામ 2024 જાહેર કરશે. વિદ્યાર્થીઓ તેમનો છ અંકનો સીટ નંબર દાખલ કરીને એસટીડી 10મું પરિણામ 2024 ગુજરાત બોર્ડ ચકાસી શકે છે. GSEB…

Read More