Headlines
BlackRock

Jio Financial અને BlackRock 50:50 જ્વેઈન્ટ વેન્ચર, શરૂ કરશે વેલ્થ બિઝનેસ ભારત

કંપનીએ બીજા ક્વાર્ટરના પરિણામોમાં બ્લેકરોક સાથે એસેટ મેનેજમેન્ટ જોઈન્ટ વેન્ચરનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેના વિશે ખુલ્લેઆમ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. Jio Financial Services Ltd. એ BlackRock અને BlackRock Advisors Singapore સાથે 50:50 સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. કંપનીએ સોમવારે એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આ માહિતી આપી હતી. આ નવું સંયુક્ત સાહસ ભારતમાં વેલ્થ…

Read More