Time magazine

Time magazine 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે

Time magazine આલિયા ભટ્ટે ફરી એકવાર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ગૌરવ અપાવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાઈમ મેગેઝીને તેની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે જેમાં આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે. તેણે ખુદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ…

Read More