Jyotiraditya Scindia ના માતા ‘રાજમાતા’ માધવી રાજે સિંધિયાનું નિધન
Jyotiraditya Scindia: માધવી રાજે સિંધિયાનું સવારે 09:28 વાગ્યે નિધન થયું હતું અને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીની માતા અને ગ્વાલિયર રાજવી પરિવારના પૂર્વ રાજમાતા માધવી રાજે સિંધિયાનું બુધવારે નિધન થયું છે. સિંધિયાનું સવારે 09:28 વાગ્યે નિધન થયું હતું અને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાના કાર્યાલયના…