Tech Mahindra Vision 2027

Tech Mahindra Vision 2027 થી રોકાણકારો ઉત્સાહિત; શેર 10 ટકા ઉછળ્યો, અપર સર્કિટ લાગુ

Tech Mahindra Vision 2027: FY24ના Q4માં કંપનીનો ચોખ્ખો નફો 41 ટકા ઘટીને રૂ. 661 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. 1,117.70 કરોડ હતો. Tech Mahindra Vision 2027: ચોથા ત્રિમાસિક ગાળાના નબળા પરિણામો છતાં, માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ભારતની પાંચમી સૌથી મોટી IT કંપની ટેક મહિન્દ્રાના શેર આજે 10 ટકાના વધારા સાથે ઉપલા…

Read More