Sobhita Dhulipala: નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી, નાગાર્જુને તસવીરો શેર કરી
Sobhita Dhulipala: અભિનેતા નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ હવે સગાઈ કરી લીધી છે. સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને આ પ્રસંગની તસવીરો શેર કરી છે. તેલુગુ અભિનેતા નાગા ચૈતન્યએ ‘મેડ ઇન હેવન’ સ્ટાર શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. ચૈતન્યના પિતા, સુપરસ્ટાર નાગાર્જુને સગાઈના ફોટા શેર કરતી વખતે X પર તેની જાહેરાત કરી હતી. નાગા ચૈતન્ય અને…